21 जून विश्व योग दिवस के अवसर पर शाहपुर भाजपा के युवाओं एंव बुजुर्ग लोगो ने योग करके विश्व योग दिवस मनाया ।
शाहपुर वार्ड के भाजपा शाहपुर के युवा अध्यक्ष माइकल डाभी ने इस कार्यक्रम में उपस्थित होकर , योगा किये, और युवाओ को योग का महत्व से अवगत करवाया ।
21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાહપુર વોર્ડમાં શાહીબાગ રીવરફ્રન્ટ ખાતે યુવાનો અને વડીલોએ યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી.
શાહપુર વોર્ડના ભાજપ યુવા પ્રમુખ માઇકલ ડાભીએ આ કાર્યક્રમમાં હાજર રહીને યોગ કરીને યોગ દિવસનું મહત્વ સમજાવ્યું.