Home गुजरात ટોપ-20: આજે દિવસભર રાજ્યમાં રહ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

ટોપ-20: આજે દિવસભર રાજ્યમાં રહ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

233
0

[ad_1]

<p>આજે દિવસભર રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો હતો. સારા વરસાદના (Rain) કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ સિવાય નદીઓમાં પણ નવા નીરની આવક થઈ હતી. જેને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય વરસાદની સંભાવના છે. પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પ્રશાસને આગોતરું આયોજન કર્યું છે.</p> .

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here